રખડતા ઢોર નિયંત્રણ નિયમ મામલે માલધારી સમાજમાં રોષ યથાવત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રખડતા ઢોર નિયંત્રણ નિયમ મામલે માલધારી સમાજમાં રોષ યથાવત છે. અમદાવાદ કલેકટ કચેરી ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ મામલે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram