મારુ શહેર મારી વાતઃ અમદાવાદના સરસપુર વિસ્તારમાં સ્થાનિકોની શું છે સમસ્યા?
abp asmita
Updated at:
22 Feb 2022 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સરસપુર વિસ્તારમાં સ્થાનિકો ઘણી સમસ્યાથી પરેશાન છે. સ્થાનિકોએ જણાવ્યું કે, ગટર, પાણી, બ્લોકિંગ સહિતની સમસ્યાઓ છે. નાના વ્યક્તિઓનું કોઈ સાંભળતું નથી.