નમસ્તે ટ્રંપઃ મોદીનું સાબરમતી આશ્રમ ખાતે કોણે ખેસ પહેરાવીને કર્યું સ્વાગત? મોદીએ કરી લાંબી વાતચીત

Continues below advertisement
અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે PM મોદી પહોંચતા સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી નરેન્દ્ર મોદીએ તેમની સાથે લાંબી વાતચીત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram