અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો કેટલા છે શિક્ષિત ? જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા 192 કોર્પોરેટરો ગઈ ટર્મના કોર્પોરેટર કરતા વધુ શિક્ષિત છે.  63 કોર્પોરેટરો સ્નાતક છે જ્યારે 16 કોર્પોરેટરો LLBની ડિગ્રી ધરાવે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram