પાંચમા સિરો સર્વેમાં ગુજરાતના શહેર માટે આવ્યા રાહતના સમાચાર, 60 ટકા નાગરિકોમાં એન્ટીબોડી વિકસી હોવાનું સર્વેનું પરિણામ

Continues below advertisement

60 ટકાથી વધુ લોકોમાં એંટીબોડી ડેવલપ થયાનું પ્રાથમિક તારણ છે. અમદાવાદમાં પાંચમા સિરો સરવેમાં 15 હજારથી વધુ લોકોના સેમ્પલ લેવાયા હતા. કેટલીક બાબત સ્પષ્ટ થયા બાદ અમદાવાદ કોર્પોરેશન જાહેરાત કરશે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને એક હજાર 843 પર પહોંચી તો ગુજરાતમાં 78 દિવસ બાદ કોરોનાથી સૌથી ઓછા છ લોકોના મૃત્યુ થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram