અમદાવાદમાં ઉત્તરાયણમાં અકસ્માત રોકવા NGO દ્ધારા બ્રિજ પર તાર લગાવાયા, જુઓ વીડિયો
Continues below advertisement
ઉતરાયણ આવતાની સાથે જ અમદાવાદ શહેરના બ્રિજ ઉપર લગાવવામાં આવ્યા હતા. દર વર્ષે પતંગની દોરીના કારણે અનેક લોકોના મોત થાય છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે ત્યારે એનજીઓએ એએમસીની મદદથી અમદાવાદના અલગ-અલગ બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. અત્યાર સુધીમાં અમદાવાદમાં ૨૮ જેટલા બ્રિજ પર તાર લગાવી દીધા છે
Continues below advertisement