રક્ષાબંધન માટે અમદાવાદમાં નિશાંત ઝવેરીએ ખાસ પ્રકારના ચાંદીના સિક્કા તૈયાર કર્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રક્ષાબંધનના (Rakshabandhan) તહેવાર નિમિત્તે બજારમાં અવનવી રાખડી અને ભેટ જોવા મળી રહી છે. અમદાવાદમાં નિશાંત ઝવેરીએ (Nishant Zaveri) ખાસ પ્રકારના ચાંદીના સિક્કા (silver coins) તૈયાર કર્યા છે. આ સિક્કા પર રાખડીઓ બાંધતા અને સેલ્ફી લેતા ચિત્રો જોવા મળે છે. ભાઈ બહેનના પ્રતિકૃતિ વાળા સિક્કાની માર્કેટમાં માંગ જોવા મળી રહી છે.
Continues below advertisement
Tags :
Ahmedabad World News Rakshabandhan ABP News Gujarat Samachar ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Nishant Zaveri Chandi Sikka