નીતિન પટેલે અમદાવાદની નિર્માણધીન કિડની હોસ્પિટલમાં યોજી બેઠક, 500 બેડની વ્યવસ્થા અંગે કરી સમીક્ષા

Continues below advertisement
અમદાવાદ: આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે નવી કિડની હોસ્પિટલની મુલાકત લીધી હતી અને બેઠક પણ યોજી હતી. બેઠકમાં આરોગ્ય સચિવ જ્યંતી રવિ અને હોસ્પિટલના અધિકારીઓ હાજર  રહ્યાં હતા. નીતિન પટેલે 500 બેડની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.  નવી કિડની હોસ્પિટલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમા બની રહી છે. નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને નિર્માણ કાર્ય ઝડપી પૂરું થાય તે માટે અધિકારીઓને સૂચના આપી  હતી. નિર્માણ પામી રહેલી કિડની વિભાગમાં અદ્યતન સુવિધાઓ મળશે. 800 બેડની ક્ષમતા ધરાવતી કિડની હોસ્પિટલનું નિર્માણકામ ચાલી રહ્યું છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram