નીતિન પટેલે અમદાવાદની નવી કિડની હોસ્પિટલની લીધી મુલાકાત, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે નવી કિડની હોસ્પિટલની મુલાકત લીધી હતી. નવી કિડની હોસ્પિટલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમા બની રહી છે. નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને નિર્માણ કાર્ય ઝડપી પૂરું થાય તે માટે અધિકારીઓને સૂચના આપી  હતી. નિર્માણ પામી રહેલી કિડની વિભાગમાં અદ્યતન સુવિધાઓ મળશે. 800 બેડની ક્ષમતા ધરાવતી કિડની હોસ્પિટલનું નિર્માણકામ ચાલી રહ્યું છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram