Ahmedabad: આ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન જ પહોંચી નથી, નાગરિકો બેઠા વેઈટિંગમાં,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કેટલાક વેક્સિન સેન્ટર પર વેક્સિન(vaccine) જ પહોંચી નથી. વસ્ત્રાપુર વેક્સિનેશન સેન્ટર(Vastrapur Vaccination Center) પર વેક્સિન ન પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરમાં વેક્સિનના ડોઝ ઓછા આપવામાં આવશે. અહીંયા 400 વેક્સિન સેન્ટર ચાલુ રાખવામાં આવશે.
Continues below advertisement