કોરોના કેસ ઘટતા AMC સંચાલિત આ હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધાઓ થશે શરૂ
Continues below advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણ ઓછું થયું છે. ત્યારે AMC સંચાલિત હોસ્પિટલોમાં નોન કોવિડ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.
Continues below advertisement