અમદાવાદ: સામાન્ય વરસાદ પડતાં રસ્તા પર ભૂવા પડયા, તંત્રની ખૂલી પોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 12:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાં રસ્તા પર ભૂવા પડયા હતા. ખાડા પડતાં તંત્રની નિષ્ફળ કામગીરી લોકો સામે આવી હતી. રસ્તાઓ પર ચાલતા સમારકામના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.