અમદાવાદ: ફાયર NOC સર્ટિફિકેટ માટે મનપાએ જાહેર કરી સૂચના, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ મનપાએ (AMC) ફાયર NOC (Fire NOC) સર્ટિફિકેટ માટે સૂચના જાહેર કરી છે. AMC ની હદમાં આવતી હોસ્પિટલો,બહુમાળી ઇમારતો અને 15 મીટરથી વધુ ઊંચી ઇમારતોને તાકીદે NOC સર્ટિફિકેટ માટે સૂચના જાહેર કરવામાં આવી છે. આગ લાગવાના સમયે કોઈ જાનહાનિ સર્જાશે અને NOC નહિ હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
Continues below advertisement