Ahmedabad કોગ્રેસમાં ભડકો, ટિકિટ ના મળતા NSUIએ કોગ્રેસના નેતા ચેતન રાવલનો કર્યો ઘેરાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં ટિકિટની વહેચણીને લઇને કોગ્રેસમાં ભારે અસંતોષ છે. NSUIએ કોંગ્રેસના નેતા ચેતન રાવલનો ઘેરાવ કર્યો હતો. ટિકિટ ન મળતા NSUIએ રાવલ સામે રોષ ઠાલવ્યો હતો.