રાજ્યના વિવિધ શહેરોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ, અમદાવાદમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
abp asmita
Updated at:
07 Dec 2021 02:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના નવા વેરિયન્ટને લઈને અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે. જોકે અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ફરી ઘટી ગઈ છે. જામનગરમાં પણ વાલીઓ શાળામાં બાળકોને મોકલતા ગભરાઈ રહ્યા છે.