Ahmedabad: AAPના કાર્યાલયના ઉદ્ધાટન વખતે નેતાઓના કપાયા ખિસ્સા,એક વ્યક્તિને કરાયો પોલીસને હવાલે
Continues below advertisement
અમદાવાદ( Ahmedabad )માં આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ધાટન(inauguration) વખતે નેતાઓ અને કાર્યકરોના ખિસ્સા કપાયા છે. ગુજરાત AAPના પ્રભારી ગુલાબસિંહ સહિત 6 લોકોના પાકિટ ચોરાયા છે. કાર્યકરોએ એક વ્યક્તિને પકડીને પોલીસના હવાલે કર્યો છે.
Continues below advertisement