અમદાવાદમાં પ્રજાના પૈસાનો ધૂમાડો, RTO માટે 3.30 કરોડ રૂપિયા ભાડું ચૂકવ્યું
Continues below advertisement
અમદાવાદમાં પ્રજાના પૈસાનો ધૂમાડો કરવામાં આવ્યો હતો. અમદાવાદ આરટીઓ (RTO) માટે 3.30 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. અઢી વર્ષમાં 3.30 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવ્યું હતું. આરટીઓનું નવું બિલ્ડિંગ બનતા હજુ બે વર્ષ લાગશે.
Continues below advertisement