હાલોલમાં દીકરીના ઓર્ગન ડોનેટ કરવાનો માતાપિતાએ લીધો નિર્ણય, જુઓ વીડિયો

Continues below advertisement
હાલોલની કિશોરીના ઓર્ગન અન્ય લોકોને નવજીવન આપશે. અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયેલી દિકરીના ઓર્ગન ડોનેટ કરવાનો માતાપિતાએ નિર્ણય લીધો હતો. દિકરીના ઓર્ગન અમદાવાદ મોકલવામા આવશે.ધોરણ 12 મા અભ્યાસ કરતી કિશોરી પરીક્ષાને લઈને ચિંતિત હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram