અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના નામે લૂંટ શરૂ થઇ હોવાનો મુસાફરોનો આરોપ
Continues below advertisement
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના નામે લૂંટ શરૂ થઇ હોવાનો મુસાફરે આરોપ લગાવ્યો હતો. પિક અવરમાં અમદાવાદ એરપોર્ટ પર ગાડી લઇને ગયા તો 90 રૂપિયા ચૂકવવા પડશે. એરપોર્ટના એન્ટ્રીથી એક્ઝિટ સુધી વાહન પાંચ મિનિટમાં બહાર નીકળવું શક્ય નહીં.
Continues below advertisement