અમદાવાદ અને સુરત મનપાએ બનાવી પાર્કિંગ પોલિસી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદ અને સુરત મનપાએ પાર્કિંગ માટે પોલિસી બનાવી છે. સરકાર આ પોલિસી મામલે વિચાર કરશે અને બે અઠવાડિયામાં આ મામલે નિર્ણય આપશે. પાર્કિંગ પોલિસીમાં જાહેર સ્થળો, જાહેર રસ્તાઓ અને મોલ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ફ્રી અને પેઈડ પાર્કિંગ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.
Continues below advertisement