Ahmedabad:બાવળાના દર્દીઓને કેમ થઈ રહ્યાં છે પરેશાન?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના બાવળા(Bavla)માં મર્યાદિત સરકારી વ્યવસ્થા(government system)ના અભાવે દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે.અહીં પાંચ ખાનગી હોસ્પિટલમાં તમામ 92 બેડ ફુલ થયા હોવાથી નવા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Bavala Patient Distressed Corona Transition Limited Government System