Ahmedabad: આ વેક્સિનેશન સેન્ટર પર રસી ન મળતા કંટાળેલા લોકોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ના જોધપુરના કામેશ્વર શાળા સેન્ટર(Kameshwar School Center) પર લોકોએ હોબાળો મચાવ્યો છે. અહીંયા લોકો સવારથી વેક્સિન લેવા માટે લાઈનમાં લાગ્યા છે, છતા ન તો વેક્સિન મળી છે ન યોગ્ય જવાબ મળ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram