મારુ શહેર મારી વાતઃ નવા કોર્પોરેટરો પાસે અમદાવાદના કુબેરનગર વોર્ડના લોકોની શું છે અપેક્ષા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
6 મહાનગરપાલિકામાં નવી બોડી માટે ચૂંટાયેલા કોર્પોરેટર્સની પહેલી બેઠકની તારીખ નક્કી થઇ ગઈ છે અને અમદાવાદના નવા મેયરની પસંદગી પણ થવાની છે. ત્યારે નવા ચૂંટાયેલા કોર્પોરેટર પાસે સ્થાનિક જનતાની શું અપેક્ષાઓ છે અને આ ટર્મમાં કોર્પોરેટરો શું કામગીરી કરવા ઈચ્છે છે તે એબીપી અસ્મિતાએ જાણવાનો પ્રયાસ કર્યો. અમદાવાદના કુબેરનગર વોર્ડના લોકો નવા કોર્પોરેટરો પાસે શું અપેક્ષાઓ રાખી રહ્યા છે.