ઓનલાઇન પિત્ઝા મંગાવતા લોકો આ વીડિયો જોઇને ચેતી જજો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના ચાંદખેડામાં પિત્ઝા ડિલીવરી બોયની વિકૃતિ સામે આવી હતી. 4ડી સ્ક્વેયર મોલમાં આવેલ ડોમીનોઝ પિત્ઝાની ડિલીવરી આપવા આવ્યો હતો. ડિલીવરી બોયે વૃંદાવન પર્લમાં ઓનલાઇન ઓર્ડર આપતા સમયે લિફ્ટમાં લઘુશંકા કરી હતી.
Continues below advertisement