અમદાવાદના શાહપુર દરવાજા પાસે વગર વરસાદે પડ્યો ભૂવો, એક રિક્ષા અને બે ટુ-વ્હીલર પડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના શાહપુર વિસ્તારમાં વગર વરસાદે મસમોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં એક રિક્ષા અને 2 બાઈક ગરકાવ થઇ ગયા હતા. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. શાહપુરમાં મેટ્રોની કામગીરી દરમિયાન જમીન ધસી પડતાં15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. જેમાં એક રિક્ષા અને બે બાઈક ખાબક્યા હતા.