અમદાવાદ અને સુરત દેશની આત્મનિર્ભરતાનું પ્રતિક, મેટ્રોથી શહેરના વેપારી કેન્દ્ર એકબીજાથી જોડાશે: PM મોદી
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન થવાની સાથે સાથે સાથે અમદાવાદ મેટ્રો ફેઝ-2નું પણ ખાતમુહર્ત થયું છે.ગુજરાતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત બીજા દિવસે મોટી ભેટ આપી છે.
Continues below advertisement