મોદી અમદાવાદમાં ઝાયડસ પહોંચતા કઈ યુવતીએ બે સંતાનો સાથે પગે પડીને કર્યું સ્વાગત? કોણ છે આ યુવતી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ કેડિલાની કોરોનાની રસીનું કામ જોવા માટે અમદાવાદ આવ્યા હતા. ઝાયડસ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક યુવતીએ બે સંતાનો સાથે પગે લાગીને સ્વાગત કર્યું હતું. આ યુવતી કેડિલાના ચેરમેન પંકજ પટેલના પરિવારના સભ્ય હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે ટ્રાયલ વેક્સિનનું નિરિક્ષણ કરશે.