PM Modi Road Show | અમદાવાદમાં PM મોદી અને UAEના રાષ્ટ્રપતિના રોડ શોને લઈ કેવી છે તૈયારી?
gujarati.abplive.com
Updated at:
09 Jan 2024 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM Modi Road Show | ભારત અને UAEના વડના રોડ શો દરમિયાન રાસની રમઝટ બોલશે. એપોલો સર્કલ પાસે પોરબંદરની ટીમ મિશ્ર રાસ રજૂ કરશે. પ્રાચીન ગરબા સાથે રાસની રમઝટ બોલાવશે ગુજરાતી યુવાઓ. મોઢેરાનું સૂર્ય મંદિર, સિદ્દી સૈયદની જાળી અને સાબરમતી આશ્રમના પોસ્ટર પણ લગાવાયા.