Ahmedabad:રેમડેસિવીર બાદ હવે આ ઈન્જેક્શનની કાળા બજારી શરૂ,ક્રાઈમ બ્રાન્ચે 4ને ઝડપ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં ઈન્જેક્શન(injection)ની કાળા બજારી યથવાત છે. રેમડેસિવીર બાદ હવે એમ્ફોટેરેસીનની કાળા બજારી કરતા 4 શખ્સોને 8 ઈન્જેક્શન સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram