અમદાવાદમાં સરકારી જમીન હડપનારને ત્યાં પોલીસની છાપેમારી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jun 2021 05:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમીન હડપી અનેક ગેરકાયદે બાંધકામ કરનારા ભૂ માફિયા બકુખાન સામે અમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ડીસીપી ઝોન-7ની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓ બકુખાનના નિર્માણના ખુણે ખુણો શોધી તમામ દસ્તાવેજ એકઠા કરી રહી છે. આરોપી બકુખાન સામે ગુજસીટોકના કાયદા અંતર્ગત ગુનો નોંધાયો છે.