અમદાવાદના સોલામાંથી ગુમ 10 વર્ષની બાળકીને શોધવા પોલીસે ડ્રોનની લીધી મદદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના સોલામાંથી ગુમ 10 વર્ષની બાળકી છત્રાલમાંથી મળી આવી હતી. બાળકીને શોધવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી હતી.