Ahmedabad: લો ગાર્ડનમાં હેપ્પી સ્ટ્રીટના વેપારીઓ માટે રાહતના સમાચાર, શું કરાઈ દરખાસ્ત?
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં લો ગાર્ડન(Law Garden)માં હેપ્પી સ્ટ્રીટના વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વેપારીઓના ભાડા માફ કરવાની દરખાસ્ત કરાઈ છે. આ અંગે ગુરુવારે નિર્ણય લેવાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Happy Street Law Garden Merchant Standing Committee Rentals