અમદાવાદઃ મેડિસીન વિભાગના વડા સામે વિરોધ યથાવત, તબીબી વિદ્યાર્થીઓએ શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
અમદાવાદના મેડિસિન વિભાગના વડા ડો.કમલેશ ઉપાધ્યાય સામે વિરોધ યથાવત છે. તબીબી વિદ્યાર્થીઓએ અપશબ્દો અને ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે આરોગ્ય મંત્રીને પણ રજુઆત કરવામાં આવી છે.
Continues below advertisement