રાજ્યમાં મેડિકલ પ્રવેશને લઇ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં મેડિકલ પ્રવેશને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. અરજદારે અરજી કરી સરકારી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વૉટા સામે વાંધો ઉઠાવ્યો હતો. અરજીમાં રજૂઆત કરાઇ હતી કે સરકારી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા ન હોઈ શકે. આ પ્રકારના ક્વોટાના કારણે રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સરકારે જ ઊભી કરી છે. સરકારી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાના નામે સરકારે શિક્ષણનો વેપાર બનાવ્યો હોવાની પણ અરજદારની રજૂઆત છે.
Continues below advertisement