હવે RT-PCR ટેસ્ટ સામે ઉઠાવ્યા સવાલ, અર્બન હેલ્થ સેન્ટર, ખાનગી લેબ રિપોર્ટમાં વિસંગતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Apr 2021 05:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ડિ કેબિનમાં રહેતા રાકેશ મીશ્રાએ પ્રશાસનના RTPCR ટેસ્ટ પર આરોપ લગાવ્યા છે. અર્બન હેલ્થ સેંટર અને પ્રાઈવેટ લેબના રીપોર્ટમાં વિસંગતાનો દાવો કર્યો છે. છ તારીખે અર્બન હેલ્થ સેંટરમાં કરાવેલો ટેસ્ટ નેગેટીવ તો પ્રાઈવેટલેબનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.