અમદાવાદમાં આર્મી જવાને લગ્નની લાલચ આપી યુવતી પર ગુજાર્યો બળાત્કાર, જુઓ વીડિયો
Continues below advertisement
આર્મીના જવાને યુવતી સાથે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આર્મી મેને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતીએ આર્મીમેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
Continues below advertisement