શાળા મર્જને લઇને અમદાવાદ જિલ્લાના શિક્ષકો ક્યારથી કરશે ધરણા?

Continues below advertisement

અમદાવાદમાં શાળા મર્જ મુદ્દે જિલ્લાના શિક્ષકો 14 ડીસેમ્બરથી કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવશે. પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશ બાદ DPOએ મનમાની કરી શાળા મર્જ કરી હોવાનો સંઘનો દાવો છે. શિક્ષણ સંઘનું કહેવું છે કે, અમદાવાદ જિલ્લામાં 127 શાળા મર્જ કરી, જે પૈકી 56 શાળાનું વિલીનીકરણ ગેરકાયદે થયું છે. RTE એકટ મુજબ 1 થી 51 કિલોમીટર અંતરની શાળામાં શિક્ષણ મળવું જોઈએ. અને 5થી 8ના બાળકોને 3 કિલોમીટર અંદરના અંતરની શાળા શિક્ષણ મેળવવાપાત્ર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram