Ahmedabad: ચાંદલોડિયા અર્બન હેલ્થમાં ફરજ બજાવે છે સૌથી નાના કદના કોરોના વોરિયર્સ
Continues below advertisement
મૂળ દાહોદની સ્વાતિ ભાભોર નામની સૌથી નાના કદની મેડિકલની બીજા વર્ષની સ્ટુડન્ટ છેલ્લા 10 મહિલાથી કોરોના વોરિયર તરીકે ફરજ નિભાવી રહી છે. છેલ્લા એક વર્ષથી ગુજરાત કોરોના સામે લડી રહ્યું છે. સ્વાતિ છેલ્લા 10 મહિનામાં માત્ર ઉત્તરાયણની રજામાં 3 દિવસ જ પોતાના ઘરે ગઈ છે. દરરોજ બપોરના 3 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી સ્વાતિ અમદાવાદના ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં ઉભા કરેલા કોરોના ડોમમાં ફરજ બજાવે છે. હાઇટ નાની હોવાથી PPE કીટ પહેરવાની એક જ તકલીફ હોવાનું સ્વાતિ જણાવે છે.....
Continues below advertisement