Ahmedabad: આ હોસ્પિટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, જુઓ વીડિયો
Continues below advertisement
રવિવારે રાત્રે સોલા સિવિલ હોસ્પિટલ(Sola Civil Hospital)માં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી.ડોક્ટર સાથે ગેરવર્તન અને તોડફોડ કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
Continues below advertisement