જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા અનુરોધ
Continues below advertisement
જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને ઓક્સિજન પ્લાન્ટ (oxygen plant) કરવા રાજ્ય સરકારે (state government) અનુરોધ કર્યો છે. સહકારી સંસ્થાઓ મંજૂરી વિના ધર્માદા ફંડ વાપરી શકશે. 30 સપ્ટેમ્બર સુધી આ ફંડ વાપરી શકશે.
Continues below advertisement