અમદાવાદના માધુપુરામાં બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jun 2021 05:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના માધુપુરામાં ઠાકોરવાસમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. કોઈ બાબતે જાહેરમાં જ બે જૂથના 20થી 25 લોકો બાખડી પડ્યા હતા. જોતજોતામાં વાત વણસી જતા બંને પક્ષો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતાં. જાહેરમાં પથ્થરમારાની ઘટના બનતા ઠાકોરવાસમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો.