અમદાવાદ: સફાઈ કામદારોની હડતાળ યથાવત, અધિકારી સામે ફરિયાદ નોંધવા માંગ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: અમદાવાદમાં હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારો પંજાબના ખેડૂતોના માર્ગે છે. બોડકદેવ AMC કચેરીની બાજુમાં રસોડું શરૂ કરવામાં આવ્યું છે. અનિશ્ચિત સમયની હડતાળ માટેની સફાઈ કામદારોની તૈયારીઓ છે. સફાઇ કામદારોની હડતાળનો આજે ત્રીજા દિવસ છે. AMCએ મુકેલી કચરાપેટીમાંથી કચરો બહાર આવવાના દ્રશ્યો સામે આવ્યા છે. ડેપ્યુટી કમિશનર સી.આર.ખરસાણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
Continues below advertisement