ગુજરાત યુનિ.માં ઓફલાઈન પરીક્ષામાં બહારથી આવતા વિદ્યાર્થીઓને હાલાકી, જુઓ શું પડી રહી છે તકલીફ?
abp asmita
Updated at:
28 Nov 2021 01:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પરંતુ હોસ્ટેલ બંધ હોવાથી બહારથી આવતા વિદ્યાર્થીઓ PGમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ઓફલાઈન પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને બહાર રહેવું પડે છે. જમવા-વાંચવા કે કોઈ પ્રકારની અહીંયા સુવિધાઓ નથી.