Ahmedabad: સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો પર્યાવરણને અનુરૂપ ઘર બનાવવાનો અનોખો પ્રયાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jun 2021 11:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ની સેપ્ટ યુનિવર્સિટી(Sept University)ના બે વિદ્યાર્થી(Student)ઓએ ઈનોવેશન સાથે પ્રકુતિ બચાવવાનો પણ પ્રયાસ કર્યો છે. અહીંયા અભ્યાસ કરતા મૌની પટેલ અને કિશન શાહ સહિત અન્ય 8 વિદ્યાર્થીઓએ પર્યાવરણને અનુરૂપ ઘર બનાવવાનો પ્રયાસ કર્યો છે.જેના દ્વારા ગામડા જેવું વાતાવરણ ઊભું કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.