જુહાપુરામાં નબીરાઓનો આતંક, ચાલુ કારમાં હાથમાં તલવાર લઇને નીકળ્યા, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Mar 2021 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના જુહાપુરાના નબીરાઓનો વીડિયો વાઇરલ થયો છે. ગઈકાલે સોશલ મીડિયામાં કરાયો છે અપલોડ, જુહાપુરાના સફફાન ભાટી નામના નબીરાએ ચાલુ કારમાં હાથમાં તલવાર લઈ વીડિયો બનાવ્યો હતો. પોતાના મિત્ર સાથે ફરવા જતા એક ગ્રુપ વિડિયો પણ વાઇરલ થયો છે. ગ્રુપ વીડિયોમાં પણ હાથમાં તલવાર લઈ એક યુવકે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર અપલૉડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોની પુષ્ટી એબીપી અસ્મિતા નથી કરતુ.