Ahmedabad: કોરોનાકાળમાં થિયેટર સંચાલકોની હાલત બની કફોડી, શું કરી માંગ?,જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં કોરોનાકાળમાં થિયેટર બંધ હોવાથી સંચાલકોની હાલત કફોડી બની છે.શહેરમાં 45થી વધુ થિયેટર(Theater) છે.જે બંધ હોવાથી માકિલો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યાં છે. માલિકોએ કહ્યું કે, કોરોનાની ગાઈડલાઈન મુજબ સરકારે થિયેટર ચાલું કરવાની મંજૂરી આપવી જોઈએ.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram