મ્યુકરમાઇકોસિસનો સૌથી વધુ કહેર અમદાવાદમાં, 371 કેસ દાખલ, અન્ય શહેરમાં કેવા છે હાલ જુઓ વિડીયો
Continues below advertisement
રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના (Mukarmycosis,) કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં (Ahmadabad) નોંધાયા છે. 371 કેસ દાખલ કરાયા છે. 35ના મોત થયા છે. અને 24 કલાકમાં 34 દર્દીઓના ઓપરેશન કરાયા છે.
Continues below advertisement