અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નવજાત બાળક તરછોડવાની ઘટના, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Oct 2021 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નવજાત બાળક તરછોડવાની ઘટના બની છે. બાળકના રડવાનો આવાજ આવતાની સાથે મહિલાઓ ત્યાં પોહચી હતી. સામાજિક કાર્યકર હર્ષદ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે બાળકના વારસની તપાસ શરુ કરી છે.