AMC ની બોર્ડ બેઠક પહેલા નવનિયુક્ત કાઉન્સિલરના કોવિડ ટેસ્ટ કરાશે

Continues below advertisement
AMC ની બોર્ડ બેઠક પહેલા નવનિયુક્ત કાઉન્સિલરના કોવિડ ટેસ્ટ કરાશે. નવા ચૂંટાયેલા કાઉન્સિલરોએ એક કલાક પહેલા પ્રવેશ કરવાનો રહેશે. 192 કાઉન્સિલરો અને તમામ અધિકારીઓએ કોરોના ટેસ્ટ ફરજિયાત કરવાના રહેશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram