abp અસ્મિતાના અહેવાલ બાદ જાગ્યું AMC, જગન્નાથજી મંદિર બહાર ઉખડી ગયેલા રોડ પર શરૂ કરાયું સમારકામ

Continues below advertisement

અમદાવાદના (Ahmedabad) જગન્નાથ મંદિર (Jagannath temple) બહાર 24 કલાકમાં બે વાર રસ્તાનું ( road)સમારકામ કરાયું હતું. abp અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસને રસ્તો રિપેર કર્યો હતો પણ 24 કલાકમાં જ ડામર ઉખડી ગયો હતો. જેના કારણે ફરીવાર સમારકામ કરવું પડ્યું હતું. ફૂટપાથના સમારકામમાં કુલ બે હજાર ત્રણસો મીટરની કામગીરી કરાઈ હોવાનો AMCએ દાવો કર્યો હતો.

 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram